ભારતીયોને પરત લાવવા શરૂ ભારત સરકારે શરૂ કર્યું ઓપરેશન અજય
ઓપરેશન અંતર્ગત 212 ભારતીયો આજે ભારત પાછા ફર્યા
કેન્દ્રીય મંત્રીએ દિલ્હી એરપોર્ટ પર તમામ લોકોનું સ્વાગત કર્યું
ભારત પરત ફરેલા લોકોએ વર્ણવી આપવિતી