ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને મળ્યું સ્થાન
ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં કરાયો સમાવેશ
મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીમાં લેવાયો નિર્ણય
ક્રિકેટ ઉપરાંત બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનો સમાવેશ કરાયો
128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો કરયો સમાવેશ