ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સરકારે 30 ટકા જેટલો કરાયો વધારો
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત
આ નિર્ણયનો લાભ 61500 કર્મચારીઓને થશે
રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ સરકારી તિજોરી પર વધશે