જામનગરમાં 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક
હાર્ટ એટેક ત્યારે આવ્યો જ્યારે યુવાન ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો
થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ બન્યા હતા અનેક હાર્ટ એટેકના બનાવ