PM મોદીએ વારાણસી સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રહ્યા હતા હાજર
ભગવાન શીવજીની થીમ પર બનશે નવું સ્ટેડિયમ
ડમરુના આકાર બનશે મીડિયા બોક્સ
ફ્લડલાઇટ્સ બનશે ત્રિશૂલ આકારમાં
ચંદ્રમા જેવી છત તો બિલીપત્ર આકારનો મુખ્ય પ્રવેશદ્વાર