24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી બતાવશે લીલી ઝંડી
જામનગર-અમદાવાદ વચ્ચે શરૂ કરાશે વંદે ભારત ટ્રેન
સૌરાષ્ટ્ર વાસીઓને થશે આ ટ્રેનને કારણે ફાયદો
ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને મળવા જવાની છે