કેનેડામાં વધી રહી છે ભારત વિરોધી ગતિવિધી
ભારત સરકારે કેનેડામાં રહેતા લોકો માટે જાહેર કરી એડવાઈઝરી
કેનેડામાં રહેતા ભારતીયોને તેમજ વિદ્યાર્થીઓને ચેતવા કહ્યું
કેનેડાના વડાપ્રધાને ભારત પર લગાવ્યા છે ગંભીર આરોપ
"શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ" - કેનેડા પીએમ