મોદી સરનેમ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી
સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદને 23 માર્ચે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી
ગુજરાત ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો દાખલ
ગુજરાત હાઈકોર્ટે 2 વર્ષની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો