રાજકોટમાં ધોરણ12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો
ચક્કર ખાઈને પડી જતા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત કર્યો જાહેર , પરિવાર શોકમાં
બાળકના નિધનના સમાચાર સાંભળી પરિવાર પર તૂટી પડ્યું આભ
ગઈકાલે પણ અરવલ્લીથી સામે આવ્યો છે હાર્ટ એટેકનો કિસ્સો