ટામેટા સહિતની શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને
ફળના ભાવમાં પણ થયો વધારો
અનેક જગ્યાઓ પર સફરજનના ભાવ પહોંચ્યા 300રુપિયાને પાર
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયું ઓછું ઉત્પાદન
પપૈયા પણ મોંઘા થઈ રહ્યા છે
અધિક માસ તેમજ ચતુરમાસને કારણે વધી ફ્રૂટની માગ