દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
અમદાવાદમાં પણ જામ્યો વરસાદી માહોલ
ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદે મચાવી તબાહી
ભારે વરસાદ થતાં અનેક ડેમોમાં થઈ પાણીની સારી આવક
અનેક રસ્તાઓ તેમજ હાઈવે રસ્તાઓ વરસાદને કારણે થયા બંધ