તથ્ય પટેલ નામના વ્યક્તિએ સર્જ્યો અકસ્માત
અકસ્માત સર્જાતા 9 લોકોના થયા મોત
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ઘરાવે છે ગુનાહિત ઈતિહાસ
પોલીસે કરી પ્રજ્ઞેશ પટેલ સહિત અનેક લોકોની અટકાયત
મૃતકોના પરિવારને મુખ્યમંત્રીએ સહાય આપવાની કરી જાહેરાત