લોકસભામાં સતત બીજા દિવસે થયો હોબાળો
24 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી કાર્યવાહી
ગઈકાલે પીએમ મોદીએ આપી હતી પ્રતિક્રિયા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં મણિપુર પર ચર્ચા કરવાની વાત કરી હતી