ગુજરાતના 125 તાલુકામાં થયો વરસાદ
વલસાડના ઉમરગામમાં ખાબક્યો સૌથી વધારે વરસાદ
અમદાવાદમાં પણ જામ્યો વરસાદી માહોલ
રસ્તા પર પાણી ભરાતા લોકો પરેશાન