નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં સર્જાઈ દુર્ઘટના
સ્લેબ તૂટી પડતાં ઉપરથી નીચે પટકાયા શ્રમિકો
દુર્ઘટનામાં એક શ્રમિકનું થયું મોત
સેફ્ટી વગર ચોથા માળે શ્રમિકો કરી રહ્યા હતા કામ