AMTS બસનું લઘુત્તમ ભાડું રૂ.3 થી વધારી 5 રૂપિયા કરાયું
1 જુલાઈથી ભાવ વધારો કરાશે તે પહેલા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
જમાલપુર AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર
ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસે કરી માગ