હરિયાણાના સોનીપતમાં ખેડૂતો સાથે ખેતરમાં ડાંગર વાવ્યા
ખેતરમાં જઈ રાહુલ ગાંધીએ ચલાવ્યું ટ્રેક્ટર
ખેડૂતો તેમજ મજૂરો સાથે કરી વાત
કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો
થોડા સમય પહેલા ગેરેજ પહોંચ્યા હતા રાહુલ ગાંધી
આની પહેલા ટ્રકમાં મુસાફરી કરતા દેખાયા હતા