રાજ્યસભાની ત્રણ બેઠકો માટે થનારી ચૂંટણીમાં કોંગ્રેસ નહીં ઉભા રાખે પોતાના ઉમેદવાર
ગુજરાતની 3, ગોવાની 1, પશ્ચિમબંગાળની 6 બેઠક માટે થશે ચૂંટણી
ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ શકે છે
એસ જયશંકર, દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોરનો કાર્યકાળ થાય છે પૂર્ણ