ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જોવા મળ્યા ટ્રાફિક જામના દ્રશ્યો
દુકાનોની બહાર ભરાયા વરસાદી પાણી
અંડરબ્રિજનો પાણીમાં થયો ગરકાવ
ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ
વાહનો બંધ પડતા લોકો ધક્કા મારતા દેખાયા