વાસણામાં સ્વીપર મશીને ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધા
ઘટનામાં એક વ્યક્તિનું મોત જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
બીજો અકસ્માત હેબતુર સમત્વ ચાર રસ્તા પાસે સર્જાયો
ડમ્પરે એક્ટિવાને મારી ટક્કર, ઘટનાસ્થળ પર બે વ્યક્તિનું મોત
અકસ્માતમાં માતા તેમજ સાત વર્ષની દીકરીનું થયું મોત
ઘટનાને પગલે પોલીસે હાથ ધરી તપાસ