સાંસદ તરીકેની સદસ્યતા મહુઆ મોઈત્રાની રદ્દ કરાઈ
કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીની રિપોર્ટ સંસદમાં કરાયો હતો રજૂ
વિપક્ષી સાંસદો સંસદમાંથી કર્યું વોકઆઉટ
એથિક્સ કમિટીએ મહુઆ મોઈત્રા પર લગાવ્યા ગંભીર આરોપ
નિશિકાંત દુબેએ પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો લગાવ્યો હતો આરોપ