વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના 10 સાંસદોએ રાજીનામું આપ્યું
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપને મળી જીત
10 સાંસદોએ પીએમ મોદી તેમજ જે.પી.નડ્ડાને મળ્યા બાદ સોંપ્યું રાજીનામું
MPના 5 સાંસદ, છત્તીસગઢના 2 અને મધ્યપ્રદેશના 3 સાંસદોએ આપ્યું રાજીનામું