રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની કરાઈ હત્યા
તેમના ગનમેનને પણ ગોળી વાગી હોવાનું અનુમાન
હુમલાખોરોએ ચાર ગોળીઓ મારીને કરાઈ હત્યા
ઘરની બહાર તે ઉભા હતા ત્યારે એક્ટિવા પર આવેલા વ્યક્તિએ ગોળી મારી
પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ આરંભી