રાજ્યના શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ
આવતી કાલે તેમજ 17 ડિસેમ્બરે શિક્ષકોને અપાશે તાલીમ
2 લાખ જેટલા શિક્ષકો લેશે તાલીમમાં ભાગ
કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા
પોલીસને અપાઈ છે સીપીઆરની ટ્રેનિગ