આજથી ચાતુર્માસનો થયો પ્રારંભ
ભગવાન વિષ્ણુ યોગનિદ્રા જતા રહેતા ભગવાન શંકર કરે છે સંચાલન
શ્રાવણ મહિના દરમિયાન કરવામાં આવે છે દેવાધિ દેવ મહાદેવની પૂજા
ભાદરવા મહિના દરમિયાન થાય છે ગણપતિજીની પૂજા
આસો મહિના દરમિયાન થાય છે શક્તિની આરાધના
આ વખતે અધિક માસ હોવાને કારણે ચાતુર્માસ ચાલશે પાંચ મહિના