હોલિવૂડ મૂવી 'હાર્ટ ઓફ સ્ટોન'માં દેખાશે આલિયા ભટ્ટ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:21:33

હવે અલિયા ભટ્ટ હોલિવૂડ મૂવીમાં આવશે

હાર્ટ ઓફ સ્ટોનમાં અલિયા ભટ્ટ એક્શન કરતી જોવા મળશે. હોલિવૂડ મૂવીમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ ગલ ગડોટ તથા જેમી ડોર્નનનો પણ પાવરફુલ અંદાજ જોવા મળ્યો હતો.  

 

ક્યારે થશે રીલીઝ ?

આ ફિલ્મ નેટફલિકસ પર આવતા વર્ષ 2023માં રીલીઝ થશે. અલિયા ભટ્ટના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લુક કાલે આવી ગયો છે જે એક્શન અને થ્રીલથી ભરપૂર દેખાય રહ્યો છે.

 

'હાર્ટ ઑફ સ્ટોન'ની સ્ટાર-કાસ્ટ
ફિલ્મ એક્શનથી ભરપૂર છે. વીડિયોમાં આલિયાના બિહાઇન્ડ સીન્સ પણ જોવા મળ્યા છે. ફિલ્મને ટૉમ હાર્પરે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સોફી ઓકોનેડો, મેથિયાસ શ્વેઘોફર તથા જિંગ લુસી જેવા કલાકારો છે.



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....