અમૂલ ડેરીએ વિવિધ વસ્તુના ભાવમાં કર્યો વધારો, અમૂલ ગોલ્ડ પ્રતિ લિટરે કર્યો 2 રૂપિયાનો વધારો

અરવિંદ કેજરીવાલે કોર્ટે ફટકાર્યો 25 હજારનો દંડ

રામનવમી પર્વની હાર્દિક શુભકામના

કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ હાથ ધરાશે મતદાન, 13 મેના રોજ આવશે ચૂંટણી પરિણામ

કર્ણાટક ચૂંટણીની તારીખ આજે થશે જાહેર, ઈલેક્શન કમિશન કરશે જાહેરાત

વિશ્વના અનેક દેશોમાં વધતું ધરતીકંપનું સંકટ, જાપાનમાં આવ્યો ભૂકંપ

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની તારીખમાં કરાયો વધારો, 30 જૂન 2023 સુધીનો આપવામાં આવ્યો સમય

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી મહાઠગ કિરણ પટેલના પત્નીની ધરપકડ, છેતરપિંડી કેસમાં કરાઈ કાર્યવાહી

અમેરિકામાં ફાયરિંગની વધુ એક ઘટના, 3 બાળકો સહિત 7 લોકોનાં મોત

વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યો કરાયા સસ્પેન્ડ, સત્ર ચાલશે ત્યાં સુધી કોંગ્રેસને કરાયા સસ્પેન્ડ

રાહુલ ગાંધીનું સંસદ પદ થયું રદ્દ

રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ થયું રદ્દ

આજે ફરી એક વખત સંસદની કાર્યવાહી થઈ સ્થગિત, હોબાળો થતા લેવાયો નિર્ણય

માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા, મોદી સરનેમને લઈ આપ્યું હતું નિવેદન

વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન મોદીએ બોલાવી મિટીંગ, સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં યોજાશે હાઈલેવલ બેઠક

કર્ણાટકમાં ગુજરાતના મુખ્યમંત્રી કરશે ચૂંટણી પ્રચાર, 26 માર્ચના રોજ કર્ણાટકના પ્રવાસે જશે મુખ્યમંત્રી

આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક, સીએમની અધ્યક્ષતામાં મળવાની છે બેઠક

અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, સવારે 7.30થી બપોરે 11.30 સુધી તેમજ સાંજે 7.30થી રાત્રે 9 વાગ્યા સુધી મંદિરના દ્વારા ખુલ્લા રહેશે.

3 એપ્રિલ 2023ના યોજાશે ગુજકેટની પરીક્ષા, રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આપશે કસોટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી ઈ-રિક્ષા સેવા બંધ કરાઈ, 3 મહિનામાં 30 રિક્ષામાં આગ લાગતા લેવાયો નિર્ણય!

આવતી કાલ સુધી લોકસભા તેમજ રાજ્યસભા કરાઈ સ્થગિત, ભાજપ અને કોંગ્રેસના સાંસદોએ કર્યો હતો હોબાળો

રશિયનના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ જાહેર કરાયું ધરપકડ વોરંટ,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈસ્યુ કર્યો વોરંટ

મનીષ સિસોદિયાની રિમાન્ડ પાંચ દિવસ વધારાઈ

સોમવાર સુધી લોકસભા અને રાજ્યસભા કરાઈ સ્થગિત, ભારે હોબાળો થતા કરાઈ કાર્યવાહી

અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે, લોકસભા ચૂંટણીને લઈ કરી શકે છે મહત્વપૂર્ણ બેઠકો

સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી

સંસદમાં હાજરી આપી શકે છે રાહુલ ગાંધી, લંડનમાં આપેલા ભાષણને લઈ આપી શકે છે નિવેદન

ન્યુઝીલેન્ડમાં નોંધાયો 7.1 તીવ્રતાનો ભૂકંપ

લાલુ-રાબડી અને મીસાને કોર્ટે આપ્યા જામીન, લેન્ડ ફોર જોબ્સ સ્કેમને લઈ કરાઈ હતી કાર્યવાહી

71 વર્ષની વયે બોલિવૂડ અભિનેતા સમીર ખખ્ખરનું થયું નિધન

સંસદની કાર્યવાહીમાં સામેલ થઈ શકે છે રાહુલ ગાંધી

ગુજરાતમાં ફરી એક વખત ધરા ધ્રુજી, નર્મદાના કેવડિયામાં આવ્યો 3.1 તીવ્રતાનો ધરતીકંપ

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રખાશે

પાવાગઢ મંદિરે છોલેલા શ્રીફળ પર મૂક્યો પ્રતિબંધ, હવેથી મંદિરમાં નહીં વધેરી શકાય શ્રીફળ

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું થયું નિધન

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ

ગુજરાત કોંગ્રેસે વિવિધ મુદ્દાઓને લઈ નોંધાવ્યો વિરોધ, હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત નોંધાવ્યો વિરોધ

સંસદના બંને ગૃહોની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત, લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ થયો હંગામો

બપોરના 2 વાગ્યા સુધી લોકસભામાં કાર્યવાહી કરાઈ સ્થગિત, લંડનમાં રાહુલ ગાંધીના ભાષણને લઈ થઈ હતી ચર્ચા

તમિલનાડૂની 'દ એલિફેન્ટ વ્હિસ્પરર્સે'ને મળ્યો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ

‘RRR’ફિલ્મના ગીત ‘નાટૂ-નાટૂ’ને મળ્યો બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ

બજેટ સત્રનો બીજો તબક્કાનો થશે આજથી પ્રારંભ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વધારાઈ સુરક્ષા, ખાલિસ્તાની આતંકવાદીએ આપી ધમકી!

અખિલેશ યાદવે શંકરસિંહ વાઘેલા સાથે કરી મુલાકાત, અખિલેશ યાદવ હાલ ગુજરાતના પ્રવાસે

CBIએ તેજસ્વી યાદવને પાઠવ્યું સમન્સ, લેન્ડ ફોર જોબ્સ કેસમાં કરાઈ કાર્યવાહી!

97 વર્ષે સાહિત્યકાર ધીરુબેને લીધા અંતિમ શ્વાસ, 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી કરાયા હતા સન્માનિત

મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાશે, આજે રિમાન્ડ થઈ રહ્યા છૂ પૂર્ણ

ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા શી જિનપિંગ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાને લીધી સેલ્ફી

ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પહોચ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે મેચ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ, સીએમ ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા ચકાસી

અરવિંદ કેજરીવાલ ધ્યાન પર બેઠા, સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ધ્યાન કરશે

ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા

જમાવટ તરફથી ધૂળેટીની શુભકામના...

રાજ્ય સરકારે લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે કરી સહાયની જાહેરાત

શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઈજાગ્રસ્ત, બિગ બીએ આપી જાણકારી

નીતિનભાઈ ખોવાઈ રહ્યા છે હાર્દિક પટેલનો સિતારો ઉગવાની શરૂઆત થઈ છે. રાજનીતિની વાસ્તવિકતા દર્શાવતી આ તસવીર સોશીયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.