ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને બેલેશ્વર મહાદેવ મંદિરને તોડી પાડ્યું, રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-03 15:09:02

મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં  અનેક લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં આવેલાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ નગર નિગમની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગર નિગમ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધેલા મંદિરોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અતિક્રમણ હટાવવા માટે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા વહેલી સવારથી કામગીરી કરવામાં આવી હતી. 

इंदौर में नगर निगम ने सोमवार सुबह कई धार्मिक स्थलों से अतिक्रमण हटाने की कार्रवाई की। इस दौरान बेलेश्वर महादेव मंदिर से भी अतिक्रमण को हटाया गया।

રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના 

ગેરકાયદેસર રીતે અનેક બાંધકામો કરવામાં આવતા હોય છે. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે મધ્યપ્રદેશના બેલેશ્વર મહાદેવ મંદિરને તોડવામાં આવ્યું હતું. સોમવારે સવારે ગેરકાયદેસર નિર્માણને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રામનવમીના દિવસે પગથિયાની છત ધારાશાયી થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 36 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.        

हादसे के अगले दिन मंदिर में ताला लगा दिया गया था। यहां आवाजाही पर प्रतिबंध लगा दिया था। सोमवार सुबह मंदिर का ताला खोलकर अतिक्रमण हटाने की कार्रवाई की गई।


नगर निगम ने बेलेश्वर महादेव झूलेलाल मंदिर के अवैध निर्माण को हटाने की कार्रवाई शुरू की तो विरोध में आसपास के कुछ लोग पहुंच गए। उन्हें अफसरों ने समझाइश देकर शांत कराया।


मंदिर के अवैध निर्माण को तोड़ने की कार्रवाई की तो नगर निगम के विरोध में बजरंग दल के कार्यकर्ताओं ने प्रदर्शन किया।

પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર તોડાયું 

મંદિર તોડવાની કાર્યવાહી કરવા નગર નિગમની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ પહોંચી ગઈ હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. રાત્રે નોટિસ પણ લગાવવામાં આવી હતી. પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અતિક્રમણ હટાવવા જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે