અરવલ્લીના મોડાસામાં પિતાએ દિકરીનું ગળું કાપી નાખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-09 15:45:12

અરવલ્લીના મોડાસામાં ક્રુર પિતાએ પોતાની દિકરીનું બ્લેડથી ગળું કાપી નાખવાની ઘટના ઘટી છે. ધનસુરા તાલુકામાં રહેનાર પરિવારની દિકરી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. યુવક સાથે ભાગેલી દિકરી સગીર વયની હતી અને ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી. સગીરા 2 મહિનાથી ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી. દિકરીના પિતા ચિલ્ડ્રન હોમમાં મળવા ગયા હતા ત્યારે તેણે દિકરીનું ગળું બ્લેડથી કાપી નાખ્યું હતું.


પિતાએ બ્લેડથી દિકરીનું ગળું કાપ્યું

પિતા જ્યારે દિકરીને મળવા માટે ચિલ્ડ્રન હોમમાં ગયા હતા ત્યારે બ્લેડ લઈને ગયા હતા. દિકરીને જોયા બાદ જ પિતાએ દિકરીનું ગળું કાપી નાખ્યું હતું. દિકરીની હાલત ગંભીર છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે દિકરીના ક્રુર પિતાને ઝડપી લીધો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.