નારણપુરામાં આવેલી આઈ કેર હોસ્પિટલમાં લાગી આગ, બે લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-31 11:22:01

આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળો પર આગ ફાટી નીકળતા લોકોનો મોત થાય છે. ત્યારે આગની ઘટના અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બની છે જેમાં 2 લોકોના મોત થયા છે. નારણપુરા વિસ્તારમાંં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે ફાયર બ્રિજેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં પતિ-પત્નીની મૃત્યુ થઈ છે. આ દુર્ઘટના અંગે જ્યારે ફાયર ફાયટરની સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે આગ ક્યારે લાગી તેની જાણ નથી. પરંતુ જ્યારે ફાયર બ્રિજેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે આગ નથી ધૂમાડો જ હતો. આગ ક્યારે લાગી તે અંગેની માહિતી નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.