આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-04 15:05:41

આમ આદમી પાર્ટીએ ને પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. 


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ ગુજરાત મુલાકાતે હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે, "ભાજપ ગમે ત્યારે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો બદલાવી નાખે છે. ભાજપ લોકોને પૂછતી નથી કે તેમને મુખ્યમંત્રી પદે કોણ જોઈએ છે. આથી આમ આદમી પાર્ટી લોકોને પૂછશે અને લોકો જેના નામ આપે તેને આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી પદે સેવા આપવાનો મોકો આપશે."


ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે એક નંબર જાહેર કર્યો હતો અને ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે લોકો જણાવે તેઓ કોને આપના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. આજે તેનું પરિણામ આવ્યું છે અને ને મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.