AMC તંત્રએ અમદાવાદની 223 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:58:50

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરની 387 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 280 કિલો વિવિધ ખાદ્ય ચીજો અને 479 લીટર પ્રવાહી  ખાદ્ય ચીજોને નષ્ટ કરી દીધી હતી. મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે.


ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેવાયા


AMCના આરોગ્ય વિભાગની ટીમોએ 223 જેટલી રેસ્ટોરન્ટ્સ અને કરિયાણાની દુકાનોને નોટિસ ફટકારી છે. આ રેસ્ટોરન્ટ્સ અને કરિયાણા દુકાનોમાં વેચાતી ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિતકારક હોવાનું જણાયું છે. AMCના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગે ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિગ માટે લીધા હતા.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.