આલિયા ભટ્ટના બેબી શાવરના ફોટો થયા ઇન્ટરનેટ પર વાઇરલ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:07:44

બોલિવૂડ કપલ અલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બનવાના છે. હાલમાં જ અલિયા ભટ્ટનું સીમંત યોજવામાં આવ્યું હતું . દશેરાના દિવસે અલિયાનું બેબી શાવરનું ફંક્શન યોજવામાં આવ્યું હતું. અને હાલ ઇન્ટરનેટ પર બેબી શાવરની તસવીરો વાઇરલ થઈ રહી છે.

 

આલિયાએ સીમંતમાં યલો ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસમાં તે ઘણી સુંદર લાગતી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળતો હતો. રણબીર કપૂર પિંક-વ્હાઇટ કુર્તા પાયજામામાં હતો.

 

કોન રહ્યું હાજર ?

સીમંતમાં અલિયાના માતા સોની રાઝદાન, બહેન શાહીન, સાસુ નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા ઉપરાંત કરન જોહર, કરિશ્મા કપૂર, નતાશા નંદા, નીલા દેવી કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતા. આલિયાની ફ્રેન્ડ આકાંક્ષા રંજન પણ આવી હતી.


 

બેબી શાવર રણબીર અને અલિયાના બાંદ્રા સ્થિત ઘરમાં જ યોજવામાં આવ્યું હતું 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.