પોલીસ પણ વિચારમાં પડી ગયા એવી ઘટના !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:06:00

પોલીસ પણ વિચારમાં પડી ગયા એવી ઘટના !!!!!!!

 

સુરત જિલ્લા કામરેજ પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતાં રોડ પરથી એમ્બુલન્સમાંથી 25.28 કરોડના બે હજારના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિને ઝડપી લેતાં ભારે દોડધામ મચી હતી. પરંતુ તપાસમાં સામે આવ્યું કે નોટ નકલી છે. નોટ પર લખેલું હતું ભારતીય રિવર્સ બેંક અને તેની નીચે માત્ર સિનેમાના શૂટિંગના ઉપયોગ માટે લખ્યું છે.

 

પોલીસ મુદ્દામાલ જપ્ત કર્યા !!!!

નોટ સાથે પોલીસએ જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈને ઝડપી લીધા છે. જોકે પૂછપરછમાં  નોટનો ઉપયોગ વેબસિરીઝના શૂટિંગમાં કરવાનો હોવાનું જણાવી રહ્યા છે. કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.