BCCIની મોટી જાહેરાત:બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 09:41:25

જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં રમ્યો ન હતો.ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ સિવાય તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો..


બીસીસીઆઈએ શુક્રવારે જાહેરાત કરી હતી



ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 મેચની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈએ શુક્રવારે (30 સપ્ટેમ્બર) આની જાહેરાત કરી હતી.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.