કોંગ્રેસયુક્ત ભાજપ: વિપક્ષ કોંગ્રેસના પક્ષપલટું નેતાઓને ભાજપે ટિકિટ આપી રાજી કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:52:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે ભાજપે  તેના 160 ઉમેદવારોની યાદી જાહેરાત કરી છે. જો કે આ યાદીમાં કોંગ્રેસના પક્ષપલટુંઓની મહદઅંશે સાચવી લેવામાં આવ્યા છે. એક રીતે જોઈએ તો ભાજપના પાયાના કાર્યકરો માટે ભાજપમાં કોઇ સ્થાન જ નથી. પક્ષપલટુઓનો ભાજપમાં એટલો ભરાવો થયો છેકે, સી.આર.પાટીલે ભાજપનું કોંગ્રેસીકરણ કરી નાખ્યુ છે. પાટીલની જાણે એક જ નિતી છે, કોંગ્રેસમાંથી લાવોને, ભાજપ બચાવો. જે રીતે કોંગ્રેસના આયાતીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે જોતાં લાગી રહ્યુ છેકે, જો ભાજપમાં મંત્રી કે ધારાસભ્ય બનવું હોય તો વાયા કોંગ્રેસ રૂટ છે. 


 કોંગ્રેસના પક્ષપલટુંઓને ભાજપમાં સ્થાન



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.