અભ્યાસમાં 'નાપાસ' પણ રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો: ભાજપે જાહેર કરેલા 12 ઉમેદવારોનો અભ્યાસ SSC સુધી જ


  • Published By :
  • Published Date : 2022-11-12 13:34:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓની લાયકાત ખુબ ઓછી છે, પણ તે રાજકારણમાં ખુબ જ સફળ રહ્યા છે. રાજ્યના ગુહરાજ્યમંત્રી અને સુરત મજૂરાના ઉમેદવા હર્ષ સંઘવી માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.  તે ઉપરાંત સુરત ભાજપનાં કાંતિ બલર ધોરણ-7, કિશોર કાનાણી ધોરણ-9 ભણ્યા છે. ભાજપના ઘણા એવા નેતાઓ છે જેમણે એસએસસી સુધી પણ અભ્યાસ કર્યો નથી.  સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી 10 ઉમેદવાર માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે. 


અભ્યાસમાં 'નાપાસ' પણ  રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો







ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.