રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન થયા


  • Published By :
  • Published Date : 2023-04-20 14:44:10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હાલ તેમને તેમના નિવાસસ્થાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તબીબોની એક ટીમે તેમની તપાસ કરી છે, અને તેમને કેટલાક દિવસો માટે આરામ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.


તમામ કાર્યક્રમો રદ્દ


અત્રે ઉલ્લેખનિય છે કે રાજનાથ સિંહને આજે ગુરૂવારે જ ભારતીય હવાઈ દળ (એરફોર્સ)ની કમાન્ડર કોન્ફરન્સમાં જવાનું હતું, પરંતું તેઓ સંક્રમિત થતા હવે આ તેમનો આ સમગ્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.