Jamawat
હોમ
ફોટો
વિડીયો
વેબ સ્ટોરીઝ
Jamawat
Follow us on
ટૉપ ન્યૂઝ
આપણું ગુજરાત
જમાવટ સ્પેશિયલ
સરકાર
આપણું ભારત
મુઠ્ઠીમાં દુનિયા
ક્રાઇમ સ્પેશિયલ
ખેલકૂદ
મનોરંજન
અન્ય
ટૉપ ન્યૂઝ
આપણું ગુજરાત
જમાવટ સ્પેશિયલ
સરકાર
આપણું ભારત
મુઠ્ઠીમાં દુનિયા
ક્રાઇમ સ્પેશિયલ
ખેલકૂદ
મનોરંજન
અન્ય
EDને 31 જાન્યુઆરીનો સમય આપ્યો હતો, તો દિલ્હી આવાસમાં કેમ પહોંચી?
Published By :
Admin
Published Date :
2024-01-30 19:17:44
Facebook
Twitter
Telegram
Whatsapp
EDને 31 જાન્યુઆરીનો સમય આપ્યો હતો, તો દિલ્હી આવાસમાં કેમ પહોંચી?
ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .
2025-07-25 20:54:57
દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે
2025-07-25 20:26:18
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.
2025-07-25 20:14:51
જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી
2025-07-22 19:46:26
લોકપ્રિય ટેગ્સ
India
USA
Boeing
Airbus
India
Kutch
ACB
DNA
Banaskantha
ShanakarChaudhry
Gujarat
BhupendraPatel
Gujarat
ACB
Mehsana
Junagadh
Dahod
BachuKhabad
London
AirIndia
Planecrash
Congress
PradeshPramukh
USA
InternationalRelations
ફોટો
સંસદમાં ચાલી રહ્યું છે શિયાળું સત્ર, વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 ડિસેમ્બર 2024 સુધી કરાઈ સ્થગિત
ગઈકાલ રાતની ઘટના આતંકવાદી હુમલાના શહીદો માટે હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ 50થી વધુ લોકો દાઝયા...
લોકસભાના સાંસદ બન્યા પ્રિયંકા ગાંધી
ગયાનાના રાષ્ટ્રપતિ ડો ઈરફાન અલીએ ઓર્ડર ઓફ એક્સલન્સથી સન્માનિત કર્યા PM નરેન્દ્ર મોદીને...