ગીરનારની રોપ-વે સેવા પાંચ દિવસ બંધ કરવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:12:20

દિવાળી અને પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના ગીરનાર રોપવેને પાંચ દિવસ બંધ કરવા માટે સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢની ઉડન ખટોલા રોપ-વે સર્વિસ ઉષા બ્રેકો કંપની સમગ્ર કામગીરી કરી રહી છે. 


મેઈન્ટેઈનેન્સની કામગીરીને કારણે રોપ-વે બંધ 

જૂનાગઢની ઉડન ખટોલા રોપ-વે સર્વિસ 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી મેઈન્ટેઈનેન્સની કામગીરીના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 16 ઓક્ટોબરથી ફરી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવશે. ઉષા બ્રેકો કંપનીએ મેઈન્ટેઈનેન્સની કામગીરીના કારણે પાંચ દિવસ રોપ-વે સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.