દિવાળી આવી બોનસ લાવી...સરકારી કર્મચારીઓને મળશે ફાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:47:51

સરકારી કર્મચારીઓને અપેક્ષા રહેતી હોય છે કે સરકાર એમની દિવાળી સુધારે, તો રાજ્યના નાણા વિભાગે જાહેરાત કરી છે કે કર્મચારીઓને બોનસ અપાશે

વર્ગ-4ના કર્મચારીઓને મળશે લાભ

3500 રૂપિયા સુધીનું જાહેર થયું છે જે નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર કર્યુ છે, સરકારમાં વર્ગ-4ના કર્મચારીઓ હવે ઓછા બચ્યા છે, આ લોકોના પગાર ધોરણ પણ ઓછા હોય છે કેમ કે લાયકાત પ્રમાણે વગ્ર-4ના કર્મચારીઓને પગાર મળે છે, તો 3500રૂપિયા ગરીબ અને લોઅર મીડલ ક્લાસ માટે મોટી રકમ છે. આ મહત્તમ મર્યાદામાં છે જેનો લાભ દરેક ક્લાસ-4ને મળશે.

બાકીના કર્મચારીઓ માટે પણ સરકારે સમયાંતરે અનેક જાહેરાતો કરી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.