'બ્રહ્માસ્ત્ર’ના બીજા ભાગમાં હશે હૃતિક રોશન ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 15:42:21

'બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં હશે હૃતિક રોશન ?

 

થોડા સમય પેહલાજ બોલીવુડ એક્ટર હૃતિક રોશનની ચર્ચા ચાલી રહી હતી કે તેઓ બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં હશે કે નહીં એક ઇન્ટરવ્યૂમાં હૃતિકને 'બ્રહ્માસ્ત્ર' અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટરે કન્ફર્મ કર્યું કે તે ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

 
કોના નામોની ચર્ચા ?

પેહલા ચર્ચા ચાલી રહી હતી ત્યારે મૂવીના ભાગ 2માં રણવીર સિંહ અને કાર્તિક આર્યનના નામ ની ચર્ચા થઈ રહી હતી પરંતુ બાદમાં હવે જ્યારે હૃતિક રોશનએ નિવેદન આપ્યું છે ત્યારે  ચાહકોને આશા છે કે કદાચ તે 'બ્રહ્માસ્ત્ર 2'માં જોવા મળી શકે છે.

 

400 ક્લબમાં સામેલ થઈ ગઈ છે મૂવી !!!!!

9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મને અયાન મુખર્જીને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા કલાકારો છે.

 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.