કેજરીવાલે કહ્યું, "મને ભગવાને કંસની ઔલાદોને મારવા કહ્યું છે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:48:38

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરા મુલાકાત દરમિયાન ભાજપ સામે વધુ એક વિવાદિત નિવેદન આપી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના ચૂલામાં દિવાસળી ચાંપી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાત મુલાકાત છે. તેઓએ દાહોદ બાદ આજે વડોદરાની મુલાકાત લીધી હતી તે દરમિયાન વિવાદિત નિવેદન આપી રહ્યા છે. 


"મને ભગવાને કંસની ઔલાદોને મારવા કહ્યું છે"


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં રેલી બાદ વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. શ્રી કૃષ્ણના જન્મના દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાને મને સ્પેશિયલ કામ આપ્યું છે. ભગવાને મને કહ્યું છે કેઆ કંસની ઔલાદોનો નાશ કરું."




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.