મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, કોર્ટે 1 મે સુઘી વધારી કસ્ટડી, ED દાખલ કરશે ચાર્જશીટ


  • Published By :
  • Published Date : 2023-04-17 16:27:29

દિલ્હી લિકર પોલીસ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. સોમવારે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટે તેમની  જ્યુડિશિયલ કસ્ટડી 1 મે સુધી વધારી દીધી છે. કોર્ટે સીબીઆઈ સાથે સંબંધિત કેસની કસ્ટડી પણ 1 મે સુધી વધારી દીધી છે.


ED એપ્રીલના અંત સુધીમાં દાખલ કરશે ચાર્જશીટ 


દિલ્હી લિકર પોલીસી કેસમાં ફસાયેલા મનીષ સિસોદિયા સામે ઈડી આ એપ્રીલ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ દાખલ કરશે. રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડીના વકીલે આ અંગે કોર્ટને જણાવ્યું હતું. ઈડીના વકીલે સિસોદિયા વિરૂધ્ધ જોરદાર દલીલો કરતા કહ્યું કે કથિત કૌંભાડમાં એજન્સી આ જ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ દરવા જઈ રહી છે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.