માંની ભક્તિના તહેવારમાં ગેરઆચરણ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:55:12

સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી ગરબા રમતા સીગરેટના ધુમાડા કાઢતી દેખાઈ રહી છે. તેના પાછળ રમી રહેલા યુવકના હાથમાં -સીગરેટ જોવા મળી રહી છે.

 

માંની ભક્તિના તહેવારમાં ગેરઆચરણ !!!!

સોશિયલ મીડિયામાં વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે . નવરાત્રી આટલે માતાજીની ભક્તિ અને ઉપાસનાનો તહેવાર કહેવાય અને આવ્યા પાવન તહેવારમાં યુવતી સીગરેટના ધુમાણા કાઢતી દેખી લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પોહચી છે.

 

આવી પ્રવુતિ ગરબાના મેદાનમાં ચલાવી લેવાય !!

કલાલી ખાતે આવેલું યુનાઈટેડ વે નવરાત્રી આવી ત્યારેથી ચર્ચામાં રહ્યું છે. અને વિડિયો બીજો એક ચર્ચાનો વિષય ઊભો કરે છે  સોશિયલ મીડિયા પર વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે, છોકરી વડોદરાની છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી લેવાય, એનો વિરોધ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.

 

આવ્યા તત્વો પર શું કાર્યવાહી થસે ?

વડોદરા પોલીસ કમિશનરએ કહ્યું કે આવો વિડિયો વાઇરલ થયોએ ખોટું છે. સાદા કપડાંમાં જે શી ટીમને સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઑ સામે પણ કાર્યવાહી કરશું 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે