ગુજરાતીઓના દિલમાં વસે મોદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 13:23:48

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવ્યા છે.  સુરત ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હજારોની જનમેદનીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ રોડ-શો કર્યો હતો. પીએમ મોદીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અનેક લોકો પ્રભાવિત થાય છે. અનેક લોકો મોદીજીના ભક્ત હોય છે. ત્યારે આ વખતે ગુજરાત મુલાકાત દરમિયાન એમના અનેક ભક્તો જોવા મળ્યા હતા. 

   

Image



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..