મુનમુન દત્તાનો જર્મનીમાં થયો નાનકડો અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-11-21 17:20:45

થોડા દિવસો પેહલા બાપૂજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને સેટ પર ઈજા પહોંચી હતી. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ઈજાગ્રસ્ત થયા છે. મુનમુન હાલ જર્મનીના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન બબીતાને ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી એક્ટ્રેસે આ અંગની માહિતી આપી હતી. 



સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. આ શોને દરેક વયના લોકો પસંદ કરે છે. ત્યારે અમિત ભટ્ટ બાદ મુનમુન દત્તા ઈજાગ્રસ્ત થયા છે. મુનમુન દત્તા હાલ જર્મીના પ્રવાસે છે. ત્યારે તેમને ડાબા પગમાં ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર મુનમુનએ આ માહિતી આપી છે. પોસ્ટ કરી એક્ટ્રેસે લખ્યું કે જર્મનીમાં એક નાનકડો એક્સિડન્ટ થયો છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.