પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબી પહોંચશે


  • Published By :
  • Published Date : 2022-10-31 13:40:21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોર પછી મોરબી મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી મોદી ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે અને મૃતકોના પરિજનોને મળીને સાંત્વના પાઠવશે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સમાચાર આપવામાં આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. હાલ તેઓ ગુજરાત પ્રવાસે છે.

આજે પ્રધાનમંત્રી ગુજરાત મુલાકાતે

આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સેનાના જવાનો સાથે વાત કરી હતી.  રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપવા તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પી હતી.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.