રાહુલ ગાંધીની ઉજ્જૈનમાં નિકળેલી 'ભારત જોડો યાત્રા'માં સ્વરા ભાસ્કર જોડાઈ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-01 12:29:32

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઉજ્જૈનમાં નિકળેલી 'ભારત જોડો યાત્રા'માં બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથે જોડાઈ હતી. સ્વરા ભાસ્કરની રાહુલ ગાંધી સાથેની આ તસવીરો સોસિયલ મિડીયા પર ખુબ વાયરલ થઈ રહી છે અને સ્વરા ભાસ્કર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.


સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યુ 


રાહુલ ગાધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યું, 'મિલ રહે હૈ કદમ, જુડ રહા હે વતન'. જો કે બાદમાં યુઝર્સે પણ સ્વરા ભાસ્કરને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મિડીયા પર વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી સાથે ચાલતી સ્વરા ભાસ્કર લોકો સામે હાથ હલાવીને અભિવાદન કરતી નજરે પડે છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.