સાણંદ પ્રાંત ઓફિસર આર. કે. પટેલે સવારે આત્મહત્યા કરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-22 11:29:25

ડેપ્યુટી કલેક્ટર આર. કે. પટેલએ સવારે આપઘાત કર્યો તેવું સામે આવ્યું છે  રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીનુ કામ કરતા ડેપ્યુટી કલેકટર આર. કે. પટેલનો આપઘાત અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર આર.કે. પટેલ, થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. જ્યા  તેઓ સખત ડિપ્રેશનમા  આજે સવારે સાણંદમા ફ્લેટમાંથી પડતુ મૂક્યુ છે




ગરીબ પરિવારની સ્થિતિ સુધરશે તેવી વાતો ચૂંટણી પ્રચાર દરમિયાન સાંભળવા મળતી હોય છે પરંતુ ગરીબીમાં રહેતા પરિવારની સ્થિતિ નથી બદલાતી.. ત્યારે અમદાવાદમાં રહેતા એક પરિવારની કહાણી સાંભળો..

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..